વિદેશમાં મળેલું દેશી દિલ - ભાગ - 3

(43)
  • 5.9k
  • 9
  • 2.3k

આગળના ભાગમાં તમે વાંચ્યુ કે પ્રિયાંશ ને તેની બા વિદેશ જવા માટે ના પાડે છે. જ્યારે બીજી સાઇડ પ્રિયાંશીને તેના મોમ-ડેડ સામેથી જ સપ્રાઇઝ આપે છે અમેરિકા જઇ ને સ્ટડી કરવા માટે તો હવે આગળ વાંચો પ્રિયાંશને વિદેશ જવાની પરમીશન મળે છે કે નહી.. ------------------------------------------------------------------ બાએ વિદેશ જવા માટે ના પાડી હતી અને આ વાતને લઇને પ્રિયાંશ ખુબ જ દુખી હતો. ભગવાનભાઇ વાડીમા રાત્રે પાણી વાળતા વાળતા વિચારતા હતા કે પ્રિયાંશ ને અમેરિકા મોકલવો કે નહી અને જો મોકલવો હોઇ તો પ્રિયાંશની બા ને કેવી રિતે સમજાવવા.. સવારના ૫ વાગ્યા હોઇ છે ભાવનાબેન તેમના નિત્ય ક્રમ