દીકરી તો પારકી થાપણ કહેવાયદીકરી ને ગાય, દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપણ કહેવાય..પણ,હવે ગીતથી ઊલટું થઈ રહ્યું છે.દિકરી તો પારકી થાપણ કહેવાયપૈસા હોય ત્યાં દિકરી જાય.આ ગીત મને બહુ ગમે પણ તેની પહેલી પંકતીનો હું વિરોધી છું.બાપની લાડકી દિકરી કદી પારકી થાપણ કેમ કહી શકાય?પણ આજના બાપે દિકરીને ઘરેથી વળાવી દિકરીને પારકી કરી નાંખી છે.મુળ વાત એ છે કે ૨૧મી સદીમાં કોઈને કોઈનું જરા પણ સહન કરવુ નથી.બસ એશો આરામ જ કરવો છે.ઘરમાં કામવાળી નથી મારે ઘરમાં કામ વાળી જોયે જ નહી તો હું છુટાછેડા લઈ લશ,ઘરમાં મોટી ગાડી તો જોયે જ નહી તો હું...,નણંદ મને ટોક ટોક