કરામત કિસ્મત તારી -8

(56)
  • 4k
  • 7
  • 2k

આજે ડૉ. ખુશી બહુ ખુશ હોય છે તે સરસ તૈયાર થઈને આવી છે  કંઈક અલગ જ મુડમાં છે. કારણ કે આજે વેલેન્ટાઈન ડે છે. તેને સંકલ્પ ને સાજે બહાર ડીનર માટે જવાનું કહ્યું છે. એટલે બંને ફટાફટ જઈને હોસ્પિટલમાં કામ પતાવે છે.અને સાજે ડિનર માટે જવા નીકળે છે. ત્યાં એક હોટલમાં જાય છે ત્યાં પહોચતા જ તેમના બુક કરેલા ટેબલ પાસે ત્યાં લાઇટ્સ ચાલુ થાય છે અને ત્યાં બધી કેન્ડલ્સ અને બલુન્સ નુ ડેકોરેશન કરેલું હોય છે. આ બધુ જોઈને સંકલ્પ સરપ્રાઈઝ થઈ જાય છે. પછી બંને ત્યાં જાય છે અને ખુશી સામેથી તેને પ્રપોઝ કરે છે. સંકલ્પ પણ થોડું