હું વિચારો ના વાદળો મા પૂરેપૂરો લીન થઈ ગયો હતો.... ત્યાં જ મહેક દ્વારા એક સૂચના અપાઈ...દરેકે દરેક મિત્રો, હવે રમાનારી રમત મા ભાગ લેશે... અને રમત ના નિયમો ને અનુસરશે... જે નિયમ તોડસે તેને.. બધાં મિત્રો નક્કી કરસે તેમ કરવું પડશે...ભાગ 8Please silents.. Every oneમહેક loudly બોલી....રમત ચાલુ કરતાં પહેલાં. નિયમો જાણી લો...1,બોક્સ માં દરેક નાં નામની એક ચિઠ્ઠી રાખવામાં આવશે..2,ચીઠ્ઠી મા જેનુ નામ આવશે તે મિત્ર કોઈ પણ ને સવાલ કરી શકશે... 3,દરેક મિત્રો ને જે question પૂછવામાં આવે તેનો સાચો જવાબ આપશે..4,ખો