સફર ( એક અજાણી મંજિલની ) - 3

(63)
  • 3.9k
  • 9
  • 2.3k

( આપણે આગળ જોયું કે દેવ અને લક્ષ્ય ની સફર  શરૂ થઈ ચૂકી છે. વિમાનમાં તેઓ પેરુ જઈ રહ્યા છે. સાથે વિમાનમાં એમને સહ મુસાફર તરીકે પેરુમાં જ રેહતા એલ અને એનો પતિ પોલ મળે છે. સાથે જ લક્ષ્ય એટલે કે મને વિમાનમાં એક ભેદી લાગતો વ્યક્તિ દેખાઈ આવે છે જે સતત નક્સલવાદી ઘટનાઓ અને ચારુ મજુમદાર વિશે માહિતી એકઠી કરી રહ્યો છે. એની આ કસરત એક કુતુહલતા જન્માવે છે. હવે આગળ ... )                           ખેર થોડા ઘણા સમય બાદ હું સૂઈને ઉઠ્યો હોઈશ. બારીની બહાર ઢળતા સૂરજને હું