પિયા માહીને બચાવવા માટે એક પ્લાન કરે છે અને અચાનક જમીન પર પડવાનું નાટક કરે છે , ' oh ! How dare you to push me? કોલેજમાં કોઈ નવી છોકરી સાથે આમ બીહેવ કરાય? તું મને ઓળખતો નથી, હું પણ આ વાતનો બદલો લઈશ' આમ કહી બાજુમાં ઉભેલા છોકરાને તતડાવી નાખે છે , અને મેદાનમાં જમા થયેલી બધી ભીડનું ધ્યાન એ તરફ આકર્ષિત થાય છે. આ વચ્ચે પિયા માહી ને તકનો લાભ ઉઠાવવા ઈશારો કરે છે. માહી એ સમજી જાય છે અને ઝડપથી ત્યાંથી નીકળી જાય છે. આમ પિયા પોતાનું મિશન પાર પાડવામાં સફળ રહે છે. એ પોતાના કપડાં વ્યવસ્થિત