હતી એક પાગલ - 20

(384)
  • 6.4k
  • 44
  • 3.6k

હતી એક પાગલ..!!:-ભાગ 20 "ઝુકેલી નઝર થી જોયું તમે અમને, તમારી આ અદા કેમ ના ગમે અમને, એક પ્રશ્ન થાય મારા મન માં, પ્રેમ માં છો તમે કે વહેમ માં છીએ અમે??" શિવે લખેલું પુસ્તક સંપૂર્ણ વાંચવાથી માહીનો શિવ તરફ જોવાનો સંપૂર્ણ નજરીયો બદલાઈ જવાની પુરેપુરી સંભાવના હતી.પણ માહી અને શિવનાં કમનસીબે માહી એ ફક્ત એનાં અને શિવનાં રિલેશનમાં હસીન પળો જ વાંચ્યા.જ્યારે માહી એ એ બધું વાંચવાનું બાકી રાખ્યું જે વાંચી લીધું હોત તો એ વાતનું નિવારણ આવી જાત જેનાં લીધે માહીનાં હૃદયમાં વારંવાર ટીસ ઉઠતી રહેતી હતી. રાતે મોડે સુધી નોવેલનું પુસ્તક વાંચતી હોવાથી માહી