હેશટેગ લવ - ભાગ -૧૫

(96)
  • 5k
  • 23
  • 2.1k

'હેશટેગ લવ" ભાગ-૧૫હોટેલના પગથિયાં ચઢતાં મારા પગ કમ્પી રહ્યાં હતાં. જાણે મારું શરીર મને પાછા વળવા માટે કહી રહ્યું હોય. પણ હું અજયનો હાથ પકડી હોટલના રૂમ સુધી પહોંચી ગઈ. રૂમમાં પ્રવેશતાં અજયે દરવાજો અંદરથી બંધ કરી દીધો. હું રૂમમાં રહેલા બેડ પાસે જઈને ઊભી રહી ગઈ. અજય દરવાજો બંધ કરી મારી નજીક આવી ઉભો રહી ગયો. તેના હાથ મારા ખભા ઉપર ગોઠવાઈ ગયા. મારા ચહેરા ઉપર ડરની સાથે શરમ પણ ફરી વળી. શરમથી ઝુકેલી મારી ડોકને એક હાથથી ઊંચી કરતાં અજયે કહ્યું :"આજે તને પહેલી વાર આટલી શરમાતા જોઈ રહ્યો છું."હું કઈ બોલી ના શકી પણ અજયના આવા પ્રેમ