સ્થપતિની પત્ની - 2

(26)
  • 3.5k
  • 7
  • 1.1k

ભાગ-2 એ એની આંખો વિચિત્ર રીતે ફેરવેે છે.હું ધીમે અવાજેે કહું છું, "પણ મને કહે તો ખરી તે એવું કેમ કર્યું ?" એ કહે, "મેં વળી શું કર્યું? મેં કશુય પણ કર્યું?" એકાએક બારણે ટકોરા પડે છે.સ્મૃતિ એકાએક ફિક્કી પડી જાય છે એ કહે છે, "પાછા તેઓ આવ્યા" હું કહું છું, કોણ? ત્યાં તો બહારથી એક પુરુષ અવાજ સંભળાય છે, "હું અંદર આવી સકુ છું? " સ્મૃતિ જવાબ આપી દે છે, "નહિ બીલકુલ નહિ." ધીમા પણ રૂઆબથી એ આગ્રહ કરેે છે, " કોઇ બીજા વ્યકિતનેે પરમીશન ના મળે પણ મારા માટે