માધવાસ્થળી થી યાદવાસ્થળી સુધી ભાગ-6

  • 6.2k
  • 1
  • 1.6k

યાદો નાં ઝરુખે : એરકા ઘાસ સ્વરુપે દ્વારિકામાં યાદવાસ્થળી નાં હથિયાર નવાં નવાં નેં અવિરત .....કુદરતી રીતે જ બની રહ્યાં છે. અનેં એમાંથી એક હથિયાર નો શિકાર મારાં માધવ પણ થવાનાં છે. આજની સુંદર સવારે : એરકા ઘાસ રુપે તૈયાર થયેલાં યાદવાસ્થળી નાં હથિયાર થી યાદવકુમારો સાવ અજાણ છે. એ સહું તો મદિરા અનેં જુગાર માં બલદાઉ સાથે એકદમ વ્યસ્ત છે. કૃષ્ણ જેમને આ વાતનો કોઈ એ અણસાર પણ આપ્યો નથી એમનેં જ હવેં યાદવાસ્થળી નું ખરું આયોજન કરવાનું છે. વંઠેલાં, બગડેલાં અનેં સંપત્તિ નાં મદ થી છકેલાં યાદવકુમારો સાથે તમામ યાદવો નેં સોમનાથ ની આ ખુલ્લી જગ્યા પર દરિયાકિનારે