પરીક્ષા : વિદ્યાર્થીની કે મા-બાપની.?

  • 2.5k
  • 1
  • 545

પરીક્ષા..!!! વિચિત્ર શબ્દ છે.. નાના હતા ત્યારે આ શબ્દથી સૌથી વધુ ચીડ ચડતી અને આજે જ્યારે આ જ શબ્દ કાને પડે એટ્લે એ ચીડ જ આપણી મુંજવણ બની જાય છે. પરીક્ષા તો જિંદગીનો ક્યારેય જુદો ના પાડી શકાય એવો એક ભાગ છે. આપણાં સંતાનની પરીક્ષા એ ખરેખર તો આપણી પોતાની, મા-બાપની પરીક્ષા છે. પરીક્ષાનો તણાવ વિદ્યાર્થી કેટલો સહન કરી શકે છે એ જાણવાનો સૌથી સરળ રસ્તો એ જ છે કે આપણે પોતે જ અનુભવીએ કે મા-બાપ તરીકે એમની પરીક્ષાનો તણાવ આપણને કેટલો લાગે છે. યાદ કરો આપણી