વીજી બોર્ડ – એક ભયાવહ ભૂત કથા - 2

(159)
  • 9.9k
  • 12
  • 3.6k

(અમે ચાર કઝિન્સ અમારા મામાને ત્યાં લગ્ન પ્રસંગે ભેગા થઈએ છીએ. સાંજે જમીને છત પર વાતોના વડા કરવાનો માહોલ જામે છે. જેમાં હર્ષ હોરર વિષયનો મુદ્દો ઉછાળે છે. નિધિ અને આઇશા ભૂત-પ્રેત જેવી સુપરનેચરલ ઘટનાઓમાં બિલકુલ વિશ્વાસ ધરાવતા નથી. તેમને ભૂત-પ્રેત વિશેનો મારો દ્રષ્ટિકોણ જણાવ્યા બાદ કોલેજમાં મારી નજરો સમક્ષ બનેલી પેરાનોર્મલ ઘટના હું તેમને કહેવાની શરૂ કરું છું...) હવે આગળ..., “આ વાત 2011ની છે. હું મારી કોલેજની હોસ્ટલમાં હતો. રાતના સાડા બારનો સમય છોકરાઓ માટે રૂમમાં એકત્ર થવાનો સમય હતો, તેથી, અમારા માળના કેટલાક છોકરાઓ ત્યાંની સહિયારી બાલ્કનીમાં ભેગા થયા, જે મારા રૂમની બિલકુલ બાજુમાં હતી. ચાર સિનિયર