નસીબ ના ખેલ... 4

(116)
  • 5.2k
  • 7
  • 2.9k

     ધીરુભાઈ નાનકડી ધરા ને ખૂબ જ પ્રેમ કરતા હતા.   એની  દરેક ઈચ્છા પુરી કરતા હતા... નાટક માં ધરા હતી ત્યારે એના વાળ સરસ લાંબા હતા પણ ધરા ને નાટક ના પાત્ર માં સાવ ટૂંકા વાળ માટે નકલી વાળ પહેરાવ્યા હતા... ત્યારથી ધરા ને ટૂંકા વાળ નું મન થયું હતું.... એણે એના પપ્પા (ધીરુભાઈ)  ને કીધું પણ ખરું... પણ એના મમ્મી (હંસાગૌરી) એ ના પાડી હતી....  પણ એક  દિવસ   ધીરુભાઈ એને ઘરે કાઈ કીધા વગર બહાર લઈ ગયા  અને... ઘરે આવ્યા બાપ દીકરી તો હંસાબેન તો જોતા જ રહી ગયા.... ધરા ના વાળ કાપેલા હતા, જાણે એ વખત ના