બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા) (પ્રકરણ-૧૪ : વાયા બઝુકા-બાર) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (પ્રકરણ-૧૩માં આપણે જોયું કે... માથુરના મોબાઇલમાં આવેલા ઇન્સ્પેક્ટર જસપ્રીતના સાંકેતિક મેસેજનું કુરેશી સરળીકરણ કરે છે - સર પે આફતાબ ઔર ઘડી મેં સૂઈ એક, મતલબ– ખરા બપોર ને બાર વાગ્યે; આબુરોડ દરગાહ પે દુઆમેં યાદ, મતલબ- આબુરોડ નજીકની એક દરગાહમાં મળવું. બીજી તરફ નવ્યા અર્પિતાને સોળ શણગારે સજાવીને સહર્ષ અરમાનને સોંપે છે. અરમાન-અર્પિતા મધુરજનીની મીઠી પળો માણે છે. જયારે કુરેશી ઉપર ‘બઝુકા-બાર’માં તોડફોડ કરીને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, અને પોલીસ ઓફિસર એમને ગિરફ્તાર કરવા આવે છે...