પ્રેમની દુનિયા

  • 3.4k
  • 2
  • 924

તમારા સંગેજીવન રંગીન લાગેતમારા સંગે સઘળું મારૂં લાગે તમારા સંગે દિલ તણા બાગમાંફૂલડાં રોપ્યા તમે, હૈયું વસંત થઈ નાચેતમારા સંગે પ્રેમરૂપી હૈયાખીલવે વ્યક્તિત્વને, ચિંતાઓ વ્યથૅ લાગે તમારા સંગે પામવું ને ખોવું તો રીત છે કુદરતની, મૃત્યું પણ મોહક લાગે તમારા સંગે પહેલી નજરનજરમાં તમારી અમે કેદ થઈ ગયા, આ જીંદગી તમારે નામ કરી ગયાપ્રત્યેક ક્ષણે ઊઠે અંતરમાં ઉદગાર તમારી યાદનો, એવું તો શું કામણ કયુૅંકે તમારા થઈ ગયાકોઈના પ્રેમમાં પડવું આસાન ક્યાં હોય છે? એ પ્રેમરૂપી બીજને તમે વાવી ગયા રહીશ કાયમ હવે તમારો બનીને, શબ્દો આ મારાવચન બની ગયાદિલની વ્યથા તમોને ના ખબર આ દિલની વ્યથા યાદોમાં તમારી હરપળ રડે છે બનીને તમારો પાગલ દિવાનોનફરતના દ્વારે રખડી પડે છે ખબર નહોતી મુજને તમારા કપટનીપ્રેમમાં પડ્યો એથી એ કાતિલ નયનનીતમારા બદલાતા એ રૂપોને જોઈકોમળ દિલે મારા ખંજર