મૃદુતા –એક ધીરગંભીર છોકરી .જેના જીવનમાં હાસ્યને કોઈ સ્થાન નહિ . જોનાર કેહેતા કે આ છોકરી એટલે રોબોટ અને જાણનાર કેહેતા કે વિરોધી નામવાળી છોકરી.મૃદુતા, મૃદુતા નહિ પણ જાણે પત્થર!પણ ક્યારેય કોઈ એ જાણવાની કોશિશ ન કરે કે મૃદુતા આવી કેમ!કોલેજમાં અભ્યાસ કરતી મૃદુતાને એક સિંગલ ફ્રેન્ડ નો ‘તું . હમેશા એકલી ,અટૂલી રહે.લાસ્ટ બેંચ પર બેસે ,ક્લાસ અટેન્ડ કરે ને બહાર .બસ આ જ એનું જીવન .પણ કહેવાય છે ને પરિવર્તન સંસારનો નિયમ છે અને તેમાય પ્રેમ ......પ્રેમ તો ધરમૂળથી પરીવર્તન કરી નાખે વ્યક્તિ કે પરિસ્થિતિનો . ફસ્ટયર તો આમ જ નીકળી ગયું પણ સેકન્ડયરમાં મૃદુતાના ક્લાસમાં એન્ટરી મારી