આજે પણ હું જયારે મારાં જુના દોસ્તો ને યાદ કરું છું, તો મારી આંખો માં આંસુ આવી જાય છે.એ નાનપણ ના દિવસો કેવા સરસ મજાના હતા.કોઈ પણ જાતનું ટેન્શન જ નય. બસ આખો દિવસ મસ્તી જ કરતા.સવારે જાગી ને પણ સાથે મળીને બ્રશ કરતા.ત્યાર બાદ સ્કૂલે જતા તો પણ સ્કૂલ માં મસ્તી કર્યા સિવાય બીજું કસું ના કરતા.જો કોઈએ શરુ કલાસે અવાજ કર્યો હોય તો પણ કોઈ એક બીજાનું નામ ના દેતા, અને સાથેજ માર ખાતા.ત્યારબાદ રીસેસ પડે ત્યારે બધા સાથે મળીને નાસ્તો કરતા.અને જેનો નાસ્તો સારો હોય તેનો નાસ્તો ફટાફટ ખાલી થઈ જતો.બસ ત્યાર બાદ સ્કૂલે થી સુટયા બાદ