(આગળનાં ભાગમાં જોયું કે સુનિતા આત્મહત્યા કરે છે આ વાત થી શૌર્ય ને આઘાત લાગે છે, જયારે સુનિતા ની ડેડબૉડી ને એમ્બ્યુલન્સ મા લઈ જવામાં આવે છે ત્યારે શૌર્ય ની નજર સુનિતા ની હાથમાં રહેલ ચિઠ્ઠી પર પડે છે, શૌર્ય તે ચિઠ્ઠી લઈને વાંચે છે અને ખૂબ ગુસ્સે થયા છે એવું તો શું હતું એ ચિઠ્ઠી માં આવો જાણીએ) “શૌર્ય શું લખ્યું છે આ ચિઠ્ઠી મા? ” પ્રીતિ એ તેનાં ખભા પર હાથ મૂકતાં કહ્યું શૌર્ય એ તે ચિઠ્ઠી પ્રીતિ તરફ કરી અને તેણે તે ચિઠ્ઠી પોતાના હાથમાં લીધી, શ્રેયા અને અક્ષય પણ તેની પાછળ ગોઠવાય ગયાં અને ચિઠ્ઠી વાંચવા લાગ્યા. “ હું