The Hunt - 2

(51)
  • 2.9k
  • 10
  • 1.4k

 કેમ છો મિત્રો.હું આપની  સમક્ષ લઇ ને આવી છુ  ધ હન્ટ પાર્ટ ૨. તમે મારી સ્ટોરી વાંચી ને રેટિંગ આપી રહ્યા છો માટે આભાર તમારો. આગળ ના ભાગ માં આપડે જોયું કે નીલ અને  પ્રિયા ટ્રીપ પર જવાના હતા જે કેન્સલ કરવી પડે છે. પ્રિયા crypto ની હેડ છે અને તે નીલ ને યાદ કરી રહી છે  તે નીલ ને કેવી રીતે પહેલી વાર મળી આ વિચારે છે હવે આગળ.   નીલ એ ૩૫ વર્ષ નો યુવાન હતો.થોડા ડાર્ક સ્કિન કોમ્પલેક્સન સાથે ૬ ફુટ ના  પ્રભાવશાળી વ્યક્તિત્વ નો માલિક  હતો. તેની ઉમર પ્રમાણે તેનામાં ૨૨ વર્ષ ના યુવાન જેવું જોશ