હું તારી યાદમાં (ભાગ-૭)

(58)
  • 4.4k
  • 13
  • 2.4k

પ્રસ્તાવના (આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)◆◆◆◆◆(ગયા ભાગમાં આપણે જોયું કે અંશને ગુજરાતના બેસ્ટ લેખક તરીકેનો એવોર્ડ આપવામાં આવે છે અને તેનું સન્માન કરવામાં આવે છે. અંશ લાસ્ટ ચેટિંગ વિશે થોડી વ્યાખ્યા આપે છે અને તેની બુક પબ્લિશ થાય છે. અદિતિને પણ બુક ખરીદવાની ઈચ્છા થાય છે અને અંશ પ્રત્યેનો તેનો વ્યવહાર બદલાય છે. અદિતિ બુક ખરીદે છે અને તેને