ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૧

(83)
  • 5.8k
  • 16
  • 4.2k

ટ્વીન્કલ આજે ફરી થી અડધી રાત્રે જાગી ગઈ. પાછલાં એક અઠવાડિયા થી તેને એક જ સપનું આવતું હતું. સપના માં તે એક કવચ પહેરી ને બીજી એક કવચ પહેરેલી છોકરી સાથે લડાઈ કરતી હતી.પણ તે છોકરી ના ચહેરા પર એક કપડું બાંધેલું હોય છે. ટ્વીન્કલ જ્યારે લડવા નું બંદ કરી ને તે છોકરી ની નજીક જાય છે ત્યારે તેનું સપનું તૂટી જાય છે અને તે જાગી જાય છે.આજે ટ્વીન્કલ ની ઉંઘ પુરી થઈ ન હતી એટલે આજે થોડી મોડી જાગી હતી. આમ તો અત્યારે મેં મહિનો ચાલી રહ્યો હતો એટલે વેકેશન નો સમય હોવાથી તેને કોઈ ચિંતા ન હતી.આઠ વાગ્યા