ઓનલાઇન_પ્રેમકહાની

(29)
  • 2k
  • 3
  • 778

#ઓનલાઇન_પ્રેમકહાની_#વીજય  નો મારા પર કોલ આવ્યો  એ હડબડાટી મા બોલતો હતો  અોય તુ જલ્દી પોલીસ  સ્ટેશન પર આવ અહી મોટી બવાલ થઈ છે પોલિસ મને પકડીને લાવી છે અહીયા તુ જલ્દી પહોચ વીજય એટલે મારા બાળપણ નો દોસ્ત. શાંત અને સરળ સ્વભાવનો માણસ કયારેય ખોટી બવાલ મા ના પડે અમે બંને જોડે જ ભણતા બાળમંદિર થી લઇને ઘર પણ એક જ શેરીમા હતા એટલે એકબીજાના પરિવાર થી પણ બોવ નજીક હતા. અત્યારે અમે બંને કોલેજ મા બી.એસ સી કરી રહ્યા હતા. વીજય નો અચાનક પોલીસે ધરપકડ કરી એવો  કોલ આવતા હુ તો ચોકી ગયો. વીજય કયારેય બવાલ મા ના હોય શુ થયુ