હતી એક પાગલ - 19

(377)
  • 5.8k
  • 41
  • 3.6k

હતી એક પાગલ..!!:-ભાગ 19 "સમયને અને યાદોને વર્ષો સાથે ક્યાં સંબંધ છે, તારા ગયાની એ ક્ષણ હજુ હૃદયમાં અકબંધ છે .." માહી શિવની લખેલી પ્રથમ નવલકથા હતી એક પાગલ વાંચવાની શરૂવાત કરી ચુકી હતી..શિવે પ્રસ્તાવનામાં આ નોવેલ અને પોતાનાં વિશે થોડું ઘણું લખી અંતમાં જે લોકોનો એની સફળતામાં હાથ છે એવાં દરેકનો આભાર માનતાં વાક્યો લખ્યાં હતાં.. પણ છેલ્લે શિવે લખ્યું હતું. "આ નોવેલ લખવાની પ્રેરણા તો ઘણાં લોકોએ આપી પણ આ નોવેલ જેનાં પ્રેરકબળથી લખી શક્યો એ વ્યક્તિ,મારી એ પાગલ જો આ નોવેલ ક્યારેક વાંચશે તો એ સમજી જશે કે આ નોવેલ ભલે મેં લખી