દ્વિમુખી પ્રેમ (ભાગ 5)

(41)
  • 2.8k
  • 1.1k

..... ગતાંક થી ચાલું......આ બાજુ મોહિત પ્રિયા ને જોઈને રહસ્યમયી રીતે વર્તાવ કરે છે જ્યારે બીજી તરફ સોનાલી નું મન બેચેની અનુભવે છે. વિનય : બેબી, શું વાત છે? જ્યારથી આપણે અહીં આવ્યાં છે તું ખોવાયેલી લાગે છે. આટલા બધા સમય પછી આપણે એકબીજા સાથે સમય પસાર કરવા મળ્યો છે અને તું ખુશ નથી લાગી રહી. સોનાલી : વિનય, મને તે છોકરો બિલકુલ પસંદ નથી. વિનય : કોની વાત કરે છે? સોનાલી : મોહિત યાર,.. પ્લીઝ તમે લોકો તેને પ્રિયા ની નજીક આવતાં અટકાવો. તે પ્રિયા માટે ઠીક નથી. તેનું પ્રિયા સામે જોવું મને ઠીક નથી લાગતું. તેની આંખોમાં પ્રેમ નહીં પણ રહસ્ય દેખાય