સુંદરતા માટે સરળ ટિપ્સ - ૧

(44)
  • 7.4k
  • 4
  • 3.9k

સુંદરતા વધારવાની ટિપ્સ - મિતલ ઠક્કર * મહેંદી લગાવાની હોય એ પહેલાં હાથને સાબુ વડે બરાબર સાફ કરી લો અને સાફ કર્યા બાદ હાથ પર કોઈ જ પ્રકારની મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ લગાવવી નહીં. હાથ સુકાય ગયા બાદ મહેંદી મૂકવી. મહેંદી મૂક્યા બાદ તે સુકાય પછી તેની પર લીંબુ અને ખાંડનું મિશ્રણ મિક્સ કરી લગાવો. જેથી મહેંદી ઉખડશો નહીં અને કલર આવશે. બીજું તમે સરસિયાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. સરસિયાનું તેલ બંને હાથ પર લગાવી એક કોરા કપડાં વડે તેને સાફ કર્યાના અડધા કલાક પછી મહેંદી લગાવી. જેનાથી કલર ડાર્ક થશે. * માથામાં ખોડો