કેદી નં. ૪૨૦ - અંતિમ ભાગ

(122)
  • 4.5k
  • 3
  • 2.3k

        આગળ આપણે જોયું કે અાદિત્ય  કલ્પના ના ઘરે જઇને કલ્પના ને પ્રપોઝ કરે છે પણ કલ્પના એ વાત નો અસ્વીકાર કરે છે કે એ અાદિત્ય ને પ્રેમ કરે છે અને એ સાથે જ અાદિત્યને મેરેજમાં અાવવાની ના પાડે છે .અાદિત્ય સ્વયંને  મળીને લગ્ન ના કરવા માટે સમજાવે છે ત્યારે સ્વયં અાદિત્ય ની સામે શરત રાખે છે લગ્ન ના થોડા સમય પહેલા પણ જો કલ્પના બધાની સામે કબુલ કરશે કે એ અાદિત્ય ને પ્રેમ કરે છે તો જ એ કલ્પના સાથે લગ્ન નહિ કરે. નહિ તો લગન ને કોઇ નહિ અટકાવી શકે.સાનિયા ઓફિસ સ્ટાફમાં બધાને અાખી વાત