માહી-સાગર (ભાગ-૨)

(52)
  • 3.4k
  • 6
  • 1.7k

              આખરે નવરાત્રી પુરી થઈ ને દશેરાને દિવસે સાગર બપોરે ઘરે આવ્યો અને એ પણ જાણ કર્યા વિના જ.. જ્યારે એ આવ્યો અને આવતા ની સાથે જ એ સીધો જ નીલુમાસી પાસે એના રૂમમાં પોહચી ગયો.. એ પછી તો માં દીકરા વચ્ચે ઘણી જ વાતો થઈ.. હું ખુશ હતી કે આજે મારા વર્ષોના વિરહ નો અંત આવવાનો હતો. જ્યારે હું સાગરને પાણી દેવા રૂમમાં ગઈ ત્યારે એણે મને પણ ત્યાં જ બેસવા કહ્યું અને હું પણ ત્યાં જ બેસી એની પ્રવાસની વાતો સાંભળવા લાગી.. એની વાતોના કેન્દ્રમાં એક જ નામ ફરતું હતું અને એ હતું