દિલ કા રિશ્તા - a love story

(112)
  • 13.5k
  • 11
  • 6.4k

વરસાદ ની સીઝન ચાલુ થઈ ગઈ હતી ખૂબ જ ખુશનુમા માહોલ હતો રોહન ની આંખો ખુલી બહાર વરસાદ ચાલુ જ હતો પુરી નીંદર અને ખુશનુમા માહોલ ને લીધે રોહન એકદમ તરોતાજા મહેસુસ કરતો હતો રોહન એક સમજદાર નેે શાાંત સ્વભાવ નો છોકરો હતો તે એક પ્રાઇવેટ કમ્પની માં  જૉબ કરતો રોહન ના પરિવાર માંં 4 વ્યક્તિ ઓ હતા રોહન નાનો ભાઈ  અજય અને એના મમી પાપા અત્યાર ના છોકરાઓ ને શોરબકોર ને ડાન્સિંગ સોન્ગ ગમે પણ રોહન બધા થઈ અલગ જ રોહન ને નારાયણ સ્વામી ના ભજન સાંભળવા  બહુ જ ગમે એને મોરારી બાપુ બહુ ગમે એને જોઈ એને ખુશી મળતી પોઝિટિવ