મિલન ભાગ 3

(60)
  • 8.3k
  • 7
  • 5.9k

( દિવ્યા એના મામાના છોકરા પવનના મેરેજમાં જાય છે જયાં એની મુલાકાત રાહુલ સાથે થાય છે. રાહુલ પવનની માસીનો છોકરો છે. પહેલી જ મુલાકાતમાં બન્ને એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવે છે. પવનની બહેન સપના સમક્ષ રાહુલ દિવ્યા પ્રત્યેના પ્રેમનો એકરાર કરે છે. હવે આગળ વાંચો શું થાય છે. )                                                                                             રાત્રે જમી પરવારીને બધા ગપ્પાં મારવા