ટ્વીસ્ટેડ લવ - ( PART 18)

(79)
  • 5.6k
  • 16
  • 2.6k

પાછલા part માં જોયુ કે મારાં અમુક નવા ફ્રેન્ડ્સ બન્યા... But એ લોકો નું story માં શું character છે એ નહોતું કીધુ,તો આ part માં જોઈએ એ લોકો ના કાંડ. Naitik, Nisarg અને Dhruv આ ત્રણ વિશે વખાણ કરવા માટે શબ્દ જ નથી કારણકે એમના કામ જ એવા છે કે તમને એમના વિશે તારીફ નહીં but એમના લીધે તકલીફ જ ઉભી થાય. પેલે તમને થોડોક પરિચય કરાવું અમારા group ના સસ્તા વાળા ઇમરાન હાશ્મીનો એટલે કે Dhruv.દેખાવ માં છોટા ભીમ વાળા ભોલુ જેવો જ લાગે,સાવ દુબલો પતલો.પણ એક વાત કેવી પડે એની hairstyle હતી વિચિત્ર, આખા જામનગર માં જોવા ના