કિસ્મત કનેકશન - પ્રકરણ ૨૦

(87)
  • 4.2k
  • 4
  • 1.8k

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૦નીકીએ ફટાફટ ચા અને બ્રેક ફાસ્ટ કરી લીધો અને વિશ્વાસ સામે તાકીને બેસી રહી. વિશ્વાસ તેને ઇરીટેટ કરવા ધીમે ધીમે ચાના ઘુંટડા ભરી રહ્યો હતો.નીકી વિશ્વાસ પાસેથી તેના આમ વહેલી સવારે આવવાનું કારણ જાણવા બહુ આતુર હતી અને એટલેજ તે ઉતાવળા સ્વરે બોલી, "ઓ...વિશ્વાસ, આમ ચા ના પીવાય. આમ એક એક સીપ લઇને ચા પીશ તો યાર પુરી કયારે થશે? ""અરે નીકી! આંટીની ચા જ એવી મસ્ત છે કે ધીમે ધીમે પીવાની મજા જ અલગ આવે છે.""યાર ઉતાવળ કર ને પ્લીઝ.""તને બહુ ઉતાવળ આવી છે આજે." વિશ્વાસે ત્રાંસી નજરે નીકી સામે