કૅસ નં. 39

(69)
  • 4.7k
  • 6
  • 1.8k

નમસ્તે મિત્રો, હું છું નિકુંજ પટેલ અને હું ઓટો-મોબાઈલ એન્જીનીયર છું એમ તો ના કહેવાય કારણ કે હજું 1વર્ષ બાકી છે,મારા મિત્રો upsc, સરકારી નોકરી બેંક ની નોકરી માટે તૈયારી કરે અને હું અહીં મારા ઘર સૂરત થી 260km દૂર અહમદાબાદ માં પલંગ પર ચારસો લઇ શિયાળા ની ઋતુ નો આનંદ લેતા ઊંઘ કાઢું. ખબર ની આ એન્જિનિરીંગ પછી શું થશે?, મને પહેલાં થી ક્રાઇમ,થ્રિલર, જાશુંસીવાળી કહાની વાંચવા નો અને લખવા નો શોખ છે, તમે માનો ની કે મને રાતે સપનામાં કહાની સુજે અને હું એને સપનામાં જ ગોઠવું કારણકે સપનું એ એવી કલ્પના નું ભંડાર છે જ્યાં કઈ