હવસ :-IT CAUSE DEATH ભાગ-25

(550)
  • 9.1k
  • 37
  • 5.9k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 25 સલીમ સુપારી,અનિતા પંચાલ,મેહુલ ગજેરા અને મંગાજી ની ધરપકડ પછી પણ અર્જુન પ્રભાતને કોને ઝેર આપ્યું છે એ સવાલનો જવાબ નથી શોધી શકતો..આખરે એને પ્રભાતનાં ગૂગલ એકાઉન્ટ પરથી મળેલાં ફોટો જાનકી સુધી દોરી જાય છે..જાનકી પોતાનાં પ્રભાત સાથેનાં સંબંધોની તો કબુલાત કરે છે પણ એની વિરુદ્ધ કોઈ એવી વાત નથી મળતી જે એને સંદિગ્ધ ની શ્રેણીમાં મુકે..અર્જુન બુખારીને એક વ્યક્તિની પર્સનલ માહિતી મેળવવાનું કહે છે.ત્યારબાદ અર્જુન જોડે પ્રભાતનાં ઘરેથી મળેલી વસ્તુઓને લઈને આવવાનો હુકમ કરે છે. અર્જુનનાં કહ્યાં મુજબ નાયક પ્રભાત પંચાલની હત્યા વખતે એની લાશ જોડેથી મળેલી વસ્તુઓ લઈને હાજર થઈ જાય છે.