જમીનદાર - પ્રેમ અને દુશ્મની ભાગ - 4

(36)
  • 3.1k
  • 6
  • 1.2k

   સાગર ધારાની સામે નીચે બેસીને ધારા ને કહે છે કે હવે હું તને ચાહવા લાગ્યો છું, પ્રેમ કરવા લાગ્યો છું. ધારા પણ એક સમયે સાગર ની તરફ આકર્ષિત થઈ જ ગઈ હતી, સાગર નું આવું કહેવાથી ધારા પણ એની તરફ લાગણીમાં વહી તો જાય છે અને ધારા મનમાં એવું વિચારી રહી હોય છે કે સાગર ને ગળે લગાવીને એની બાહોમાં સમાવી જવું અને એને પણ હું પ્રેમ કરું છું એવું કહી દઉં પણ ધારાને કંઈક યાદ આવી જતાં ધારા પોતાનું મોઢું બગાડીને સાગર ને કહી દે છે કે તું આ શું બોલી રહ્યો છે મારે તારા પ્રત્યે કોઈ જ