લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 9

(67)
  • 5.4k
  • 4
  • 2k

પ્રેમ ની શરૂઆત નંબર એક્સચેન્જ થયા બાદ એ જ રાત્રે બંને વચ્ચે વ્યોટ્સએપ પર વાતો ચાલુ થઈ ગઈ. અને પેહલી વાત એમની મોડી રાત સુધી ચાલી. કંઈક ત્રણ વાગ્યા સુધી બંને એ વાતો કરી , એકબીજા ની પસંદ નાપસંદ , ફેવરેટ ડિશ થી લઈ અને ફેવરેટ ફિલ્મ અને ફેવરેટ સોન્ગ સુધી ની બધી વાતો એ રાત માં કરી લીધી. બીજે દિવસે બંને કોલેજે મળ્યા. રિમા નતાશા સાથે હતી તો ભી માહિર રિમા પાસે પંહોચ્યો. થોડી વાતો બાદ કોલેજ નો સમય પૂરો થયો. શું ચાલે છે તારા અને પેલા માહિર વચ્ચે ? રીક્ષા માં બેસતા નતાશાએ પૂછ્યું . કાંઈ નથી ચાલતું એમ