વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-50(અંતિમ)

(389)
  • 7k
  • 19
  • 3.4k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-50 લેખક-મેઘા ગોકાણી & મેર મેહલ    દ્રષ્ટિના સુઈ ગયા બાદ ખુશી વિહાનનું ધ્યાન રાખવા જાગે છે.વિહાનના વિચાર કરતાં કરતાં ખુશી ઊંઘી જાય છે ત્યારબાદ આકૃતિ અને વિહાનની વાતો શરૂ થાય છે. વિહાન આકૃતિને અગણિત ફરિયાદો કરે છે અને આકૃતિ વિહાનના સવાલોના જવાબ આપે છે.     અંતે થાકીને આકૃતિ કહે છે, ‘વિક્કી..હવે આપણે ચર્ચા જ કરીશું કે….અને આ હાથમાં સોય શા માટે રાખી છે?તને કંઈ નથી થયું’પછી આકૃતિ વિહાનના હાથમાંથી સોય કાઢી નાખે છે.બંને એકબીજાને વહાલ કરે છે.અંતે આકૃતિ વિહાનને આંખો બંધ કરવા કહે છે.વિહાન આંખો તો બંધ કરે છે પણ જ્યારે એ આંખો ખોલે છે ત્યારે તેને