આત્મા એ જ પરમાત્મા

  • 6.6k
  • 1.2k

પરમ આત્મા એટલે કે પરમાત્મા જેની આત્મા શુદ્ધ અને પરમ હોય તેને કહેવાય પરમાત્મા. જે માણસ ની આત્મા સાચી, શુદ્ધ હોય તો એક સામાન્ય માણસ પણ પરમાત્મા જ કહેવાય, અને તે બીજા માટે પરમાત્મા બની શકે.ભગવાન કૃષ્ણ, ઈશુ-ખ્રિસ્ત અને મોહમ્મદ પૈગમ્બર પણ એક સામાન્ય માણસ જ હતા