રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 4

(549)
  • 7.6k
  • 18
  • 3.9k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 4 શિવગઢ આવ્યાં ની બીજી રાત પણ કબીરે વિચિત્ર અનુભવો સાથે પસાર કરી હતી..બીજાં દિવસે તો રાતે એને જે કંઈપણ અવાજો સાંભળ્યાં એમાં સાફ-સાફ કોઈનાં પગરવનો અવાજ સંભળાયો હતો.સવારે કબીરની આંખો ખુલી ત્યારે સૂરજની કિરણો બે બારીની તિરાડમાંથી ઓરડામાં ઝાંકી રહી હતી..કબીરે ઘડિયાળ તરફ નજર કરી તો સાડા આઠ થવાં આવ્યાં હતાં.રાતે પોતાની સાથે જે કંઈપણ બન્યું એની ચર્ચા જીવકાકા જોડે કરવી જોઈએ એમ વિચારી કબીરે જ્યારે નાસ્તો કરતો હતો ત્યારે જીવકાકા ને ઉદ્દેશીને કહ્યું. "કાકા,કાલે રાતે મને એવું લાગ્યું કે મકાનની આજુબાજુ કોઈક હતું.." કબીરને હતું કે એની આ વાત સાંભળી જીવકાકા કંઈક