હેપ્પી વેલેન્ટાઇન ડે.. સૈનિકને..

  • 3.4k
  • 2
  • 799

યાદ કરો કુરબાની... મિત્રો, શરુઆત ક્યાથી કરવી સમજાતી નથી,પણ કરવી તો પડશે જ, એમ માની ને જ મે થોડુ લખવાનો પ્રયત્ન કર્યો છે. આ જે કશુય લખાય છે તેની પાછળનુ કારણ કે મારુ કોઇ સ્વજન આર્મીના એક ડીપાર્ટમેંટમા છે,હા,હુ સાચુ જ બોલીશ એ સૈનિક નથી એટલે જીવનુ જોખમ ઓછુ રહ