કરામત કિસ્મત તારી -6

(60)
  • 3.4k
  • 6
  • 2k

હવે અસિત ધીમે ધીમે નવ્યા ને પ્રેમ કરવા લાગ્યો છે. પણ તે તેને કહેતો નથી. પણ તે વિચારે છે એ તેને એવું કેવી રીતે કહે. તેને એવું લાગશે કે હુ તેને સહારો આપવા લઈ આવ્યો અને હવે તેને પ્રેમ કરૂ છુ તો કંઈ ઉધો મતલબ નીકાળશે. અને વળી તે જ્યારે હોસ્પિટલમાં મળી ત્યારે તેના હાથમાં દુલ્હન જેવી મહેદી હતી એટલે એના મેરેજ થઈ ગયા હોય અને તેની યાદદાસ્ત પાછી આવી જાય તો શુ થશે??? આમ વિચારી  તે વિચારો ના ઝંઝાવાત ને રોકી દે છે અને તેને કંઈ જ કહેતો નથી. બીજી બાજુ નવ્યા પણ હવે વીરા ના જવાથી એકલી થઈ