સજા - 2

(51)
  • 3.2k
  • 1
  • 973

આગળના ભાગમા જોયુ કે મિ પટેલ અને તેના મિત્ર ઓફિસ માટે જગ્યા જોવા ગયા હતા તે એક નાઈટ કોલેજ હતી જ્યાં મિ પટેલનુ શોક લાગતા મોત થયુ હતુ એક વર્ષ બાદ તેમનો દિકરો ત્યાં તેની દોસ્ત સાથે નાઇટ કોલેજ જોઇન કરી હતી ત્યાં તાશાને ડરાવનો અનુભવ થયો હતો હવે આગળ તાશા સ્નેહાને જોઈ ડરી ગઇ હતી તે સીધી રુમ થી બહાર આવીને નિખીલ પાસેં ગઇ નિખીલ બહાર જ હતો તેને પણ તેવોજ અનુભવ થયો હતો તાશા નિખીલ પાસે આવીને ગભરાતી બોલી "નિખીલ હવે અહિંયા એક ઘડી પણ નથી રહેવુ" નિખીલ પણ ગભરાતા બોલ્યો "હાં હાં ચાલ આ કોલેજ કંઇ અલગ