પ્રેમની પેલે પાર ભાગ - ૧૦

(97)
  • 4.1k
  • 14
  • 1.9k

આગળના ભાગમાં આપણે જોયું કે અભી પ્રેમનો પ્રસ્તાવ આકાંક્ષા સામે મૂકે છે. તરત જવાબ ન આપતા આકાંક્ષા બીજા દિવસે સ્વીકારે છે. હવે આગળ... ********** નજરમાં નજર બસ આમ જ વસી જાય...!! હવે તો આ પ્રેમ પણ પેલે પાર થઈ જાય...!! મોર્નિંગ શોના લીધે પ્રેક્ષક ઓછા હતા એટલે એમને કોર્નર સીટ મળી જાય છે. એક પોપ કોર્નની બકેટ અને કોલ્ડ ડ્રિંક લઈને બંને પોતાની સીટ પર ગોઠવાય છે. એવું પણ નહતું કે એ બંને આમ એકલા પહેલી વાર ક્યાંય ગયા હોય પણ આજ ની વાત કઈ અલગ હતી. હવે બંને ખાલી મિત્ર ના રહેતા એક વિશેષ લાગણીના સંબંધથી જોડાઈ ગયા હતા