હતી એક પાગલ - 18

(374)
  • 6.2k
  • 35
  • 3.8k

હતી એક પાગલ..!!:-ભાગ 18 "दिल के मेहमान तेरी याद लिए बैठे है ज़ब्त-ए-दिल किससे कहे,वो ज़ब्त दिए बैठे है। मौत से कह दो फ़राज़ हमको ना मजबूर करे जिनकी ऐ चीज़ है हम उनको दीए बैठे है। માહી સાથે થયેલી ઓચિંતી મુલાકાત બાદ શિવને સુરત હવે ખુબસુરત લાગવા લાગ્યું હતું.પોતે જેનાં નામે પોતાનાં શ્વાસો લઈ રહ્યો છે એવી એની મનની ચોર એની પ્રેયસી માહી અત્યારે આજ શહેરમાં મોજુદ હતી એ વિચારતાં જ શિવ રોમાંચિત થઈ ઉઠતો.બીજાં દિવસે એની બુક પબ્લિશ થવાની હોવાં છતાં શિવને એનો વિચાર સુધ્ધાં જ નહોતો. માહી એકલી જ રહેતી હતી અને હવે તો