હેશટેગ લવ - ભાગ-૧૪

(98)
  • 4.9k
  • 15
  • 2.3k

"હેશટેગ લવ" ભાગ -૧૪હોસ્ટેલ પહોંચી બધા જ થાક્યા હોવાના કારણે જલ્દી સુઈ ગયા. સવારે કૉલેજ જવાનું નહોતું પણ બપોરે એક વાગે અજયને મળવાનું હતું. આજે જમીને જ અજયને મળવા માટે કૉલેજથી થોડે દૂર નક્કી કરેલી જગ્યા ઉપર જવા માટે નીકળી ગઈ.  શોભના, સુસ્મિતા અને મેઘનાની કોલ સેન્ટરની જોબ આજથી શરૂ થઈ ગઈ હતી. એ પણ નીકળી ગયા. એટલે મારે એકલા નિકળવવામાં બહુ તકલીફ ના થઈ.અજય આજે મારા પહેલાં જ આવીને ઊભો થઈ ગયો હતો. અજયને જોઈ મને તેને ગળે લગાવી લેવાનું મન થયું. પણ જાહેરમાં શરમના કારણે એમ કરી ના શકી. એના સ્કૂટર પાછળ બેસી ગઈ. સ્કુટરને અજયે બેન્ડસ્ટેન્ડ ના