ભાગ-૧૦સંકટ લવ સ્ટોરી સસ્પેનસ નોવેલરવિ તું એક વાર નહીં હજાર વાર સાંભળીલે તને પામવા માટે હું કોઈનું પણ ખૂન કરી શકું,મને એ વાત પણ ખબર છે,રવિ કે મારા ત્રણ પતિના ખૂનનું રહસ્ય તું જાણે છે,જયાં સુધી તું મને નહીં જણાવ ત્યાં સુધી એક સાપની જેમ તને ડંખ મારતી રહીશ...રાત્રીના બાર વાગી ગયા હતા, બાર ઝરમર ઝરમર વરસાદ પડી રહીયો હતો,મનીષા અને રવિ એક બીજાની સામ સામે બેઠા હતા,મનિશાને ઘર છોડીને જવું હતું પણ અત્યારે જાય ક્યાં,ઘણા વર્ષ પહેલાં મનીષાના માતા પિતાનું અકસ્માતમાં મોત થયું હતું...સ્ત્રીની વેદના કયારેય કોઈ પુરુષ સમજી શક્યો નથીઅને સમજી પણ નહીં શકે,દુનિયાની આંખે સ્ત્રીનું નામ માત્ર ઘરકામ