બોલિવૂડ માં ત્રણનો આંકડો લકી છે

(17)
  • 3.6k
  • 1
  • 1.2k

િની વશઆપણામાં જૂની અને જાણીતી કહેવત છે કે તીન તિગડે કામ બીગડે. પરંતુ આ કહેવત બૉલીવુડ ને માટે કેટલી શુકનિયાળ સાબિત થાય છે તેની આજે આપણે અહીં ચર્ચા કરીશું.આજે આપણે અહીં એ ફિલ્મો ની વાત કરવાના છે જેમાં તીન તિગડે અર્થાત ત્રણ હીરો છે અને તે ફિલ્મ હિટ જ નહીં પરંતુ સુપરહિટ ગઈ હોય. આ ફિલ્મો ની યાદી તો ઘણી લાંબી છે તેમછતાં અહીં આપણે પ્રખ્યાત અને સુપરહિટ ગઈ હોય એવી જૂજ ફિલ્મોની ચર્ચા કરીશું. તો ચાલો સસ્પેન્સ ને વધુ ખેંચવાને બદલે તીન તિગડે ફિલ્મો ની વાતો શરૂ કરીએ.ત્રણ હીરો ધરાવતી ફિલ્મ ની વાત થતી હોય ત્યારે હોઠ ઉપર સૌથી પહેલું નામ મધર ઇન્ડિયા નું આવી