ટૂંકીવાર્તાઓ

(25)
  • 5.1k
  • 2
  • 1.4k

( એક નવીન પ્રકારની વાર્તા લખવાનો પ્રયત્ન કર્યો છે તો વાંચીને આપનો અભિપ્રાય આપશો, પ્રથમ વાર્તા નો અંત વાચકો જાતે નક્કી કરશે) (૧) અંશ શહેર ની એક મોટી ગાયનેક હોસ્પિટલના સ્પેશિયલ વોડૅમાં ખાટલે પડેલી જશુની બૈચેની અને અકળામણ ની સાથે સાથે પીડા અને તરફડાટ પણ વઘતા જતા હતા. સામે સ્વચ્છ સફેદ કપડામાં ઉભેલ ડૉક્ટર અને નસૅ, જાણે જમદૂત,,,! શારિરીક વેદના કરતા પણ તેની માનસિક વેદના વધુ ને વધુ પ્રબળ બનતી જતી હતી. ધેન નાં ઈન્જેક્શનની અસરથી તેની આંખો મિંચાવા લાગી. આંખો ખૂલશે ત્યારે બધુ જ વેરાન, એ વિચારે બળપૂર્વક