જેવું માણસ નું લક્ષ્ય હોય છે તેવું માણસ નું વર્તન હોવું જોઈએ. - નાનપણથી જ તાજું

(12)
  • 4.4k
  • 4
  • 1.1k

લગભગ પાંચ વર્ષ પહેલાંની આ નાની એવી વાત છે. જ્યારે રાજુ જન્મ્યો ત્યારથી જ પોતાની માતા તેમની પાસે જ રાખતી અને કહેતી કે આ અમારા રાજુને ક્યાંય જવા નથી દેવો અને આ નાના એવા ગામમાં તેમને ભણાવીને મારે ખેતીમાં ચડાવી દેવો છે.પોતાના પિતા ખેતીમાં છે એટલે આને પણ ખેતીમાં જ સિદ્ધિ મળશે એટલે આને દસ સુધી ભણાવો છે અને પછી ખેતીમાં ચડાવી દેવો છે.રાજુ ધીમે ધીમે ભણતો ગયો જેમ રાજુ મોટો થવા લાગ્યો તેમ તેમને ભણવામાં શોખ વધારે હાસિલ થવા લાગ્યો રાજુ આગળ ભણવા માટે તૈયાર હતો પણ તેમની માતાની આવી વિચારસરણીને કારણે તે ........