હમારી અધૂરી કહાની.

(35)
  • 3.6k
  • 7
  • 751

મારી જ પ્રેમ કહાની આપ સૌ સાથે શેર કરુ છું.ભૂલ ચુક માફ કરશો.મારી કહાની ની શરૂઆત તમારા બધાં જેમ જ થઇ પણ અંત બધાં થી ખરાબ આવ્યો.કાલ થી મારી લવ સ્ટોરી કહિશ.કહાની ની શરૂઆત કરું.મારુ નામ રઘુ છે.મારી વાઈફ સોરી પણ મને વાઈફ કહેવાની જ ટેવ છે.એનું નામ પિયુ છે.એમના મમી ના હું સંપર્ક માઁ હતો.કામ કાજ ના લીધે એમના મમી અને મારે વાતો થતી.એકવાર એના મમી ની જગ્યા પર પિયું એ ફોન ઉપાડ્યો.અને એનો અવાજ કાને પડતા જ જાણે દિલ માઁ ધક ધક ચાલુ થઇ ગયું.અને 2 જ મિનિટ ની વાત માઁ i m in love.પછી કામ ના બના