ચીસ - 9

(189)
  • 7.7k
  • 8
  • 4.9k

(પાછળના ભાગમાં આપણે જોયું કે પુરાતન અવશેષ સમી હવેલીનો રખેવાળ પીટર અંગ્રેજ યુવતીનુ બિહામણુ રૂપ જોઈ ત્યાંથી ભાગી નીકળે છે આકસ્મિક જ તે એક ગુફામાં સ્થિત ભૈરવના મંદિરમાં એક તપસ્વી મળે છે એને પોતાનો જીવ બચાવવા પીટર વિનંતી કરે છે.. આખરે રહસ્યમય લાગતો એ તપસ્વી પીટરને હવેલીમાં પાછા ફરવાની ફરજ પાડે છે હવે આગળ..) મૃત્યુથી બચવા ફરી મૃત્યુ સાથે બાથ ભીડવાની હતી..પોતાની કિસ્મત પર પીટર અકળાઈ રહ્યો હતો.અત્યારે પોતાની જાત પ્રત્યે એને ખૂબ જ ગુસ્સો આવ્યો.આમ તો આ પુરાતન હવેલીને જોવા ઘણા ટુરિસ્ટો આવતા.જેમાં ક્યારેક-ક્યારેક ગોરાઓની ટોળકીઓ પણ હોતી.કુતુહલવશ એક રંગીન મિજાજી સમ્રાટના શબાબ-એ-મોહની દાસ્તાન કહેતી હવેલીની જાહોજલાલી જોવા અચૂક